હરસિધ્ધી શક્તિ પીઠ લાડોલ ૨ વર્ષ પછી મા ના ધામે ભવ્ય ચૈત્ર નવરાત્રી મહોત્સવ ઉજવણી થઈ

હરસિધ્ધી શક્તિ પીઠ લાડોલ ૨ વર્ષ પછી મા ના ધામે ભવ્ય ચૈત્ર નવરાત્રી મહોત્સવ ઉજવણી થઈ  પ્રથમ દિવસે માતાજી ને માંડવી મા ધામ ધુમ થી બીરાજીત કરવા મા આવ્યા 








નવ દિવસ મા ના ચોક મા ભજન-કીર્તન તથા ગરબા થશે આઠમ ના દિવસે રાત્રે ૧૦૮ દિવાની મહાઆરતી નો ચઢાવો થશે…. નવ નવ દિવસ મા ના ગુણગાન ભક્તો દ્વારા થશે……પધારો લાડોલ ગામ……મા હરસિધ્ધી ને ધામ….

Comments

Popular posts from this blog

ડૉ. મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં

કેજરીવાલ આજે નિકોલમાં રોડ શો થી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે