અમદાવાદનાં JCP ગૌતમ પરમારનો સપાટોઃ સાદા ડ્રેસમાં પોલીસની પોલ ખૂલ્લી પાડી

 અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોમાં ટેક્સ ભરતી જનતા સાથે લોકોના ટેક્સના પૈસા પગાર લેતા પોલીસકર્મીઓ કેટલો ન્યાય અપાવે છે અને કેવો વ્યવહાર કરે છે. તે જાતે ચેક કરવા માટે જોઇન્ટ કમિશનર ગૌતમ પરમાર આમ આદમી બની નિકળ્યા હતા. ત્યારે તેમને કડવો અનુભવ થયો હતો. તેમને ફરિયાદ આપવાની વાત કરતા કાગડાપીઠના પોલીસ કર્મીઓએ ધમકી તેમને અરેસ્ટ કરવાની હતા અને તમે ફરિયાદી નહી પણ ચિટીંગ કરીને કરી હોવાનું કહીને ધમકાવ્યા હતા. તેમણે પોતાની ઓળખ જેસીપી તરીકે આપી તો સામેથી પોલીસકર્મીએ દેવા અરેસ્ટ તો માટે શું લેવા દેવા  તો કરવા કહ્યું કે, તો પડશે. 


તેમ કહેનાર બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેસીપીએ કે આજે શહેરના ૩ પોલીસ સ્ટેશનોની મુલાકાત લઇ પોલીસની કનડગતનો પર્દાફાશ કર્યો હતો. શહેરના પોલીસ સ્ટેશનોમાં સામાન્ય લોકોની ફરિયાદ ન લેવાતી હોવાની અનેક ફરિયાદો નામ મ ઉઠવા પામી હતી. જોકે વારંવાર આવી કરિયાદો આવતા શહેરના સેક્ટર-૨ના જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારે આ ફરિયાદોને ગંભીર તે લીધી હતી. જેથી તાત્કાલીક અસરથી રીતે તેમને ચોક્કસ પોલીસ સ્ટેશન પર સરપ્રાઇઝી કર્યું હતું. તેમણે મહિલા વિઝીટ કરવાનું નક્કી કર્યું હતું. કોન્સ્ટેબલને પોતાની સાથે સાદા ડ્રેસમાં રાખી અને પોલીસ સ્ટેશનોની વિગત વાર વાત કરીએ તો પહેલા તેમણે નાની મુલાકાત લીધી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશન જઇ તેમણે પોતાની સ્કુટી અને તેની ડેકીમાં રાખેલા પાસપોર્ટની વાત કરી હતી. સ્થાનિક પોલીસે તેમને કહ્યું ફરિયાદ ન થાય વાહન બે ત્રણ દિવસ શોધો અને આસપાસમાં જ હશે

Comments

Popular posts from this blog

ડૉ. મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં

કેજરીવાલ આજે નિકોલમાં રોડ શો થી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે