સોલા સિવિલ હોસ્પિટલમાં અન્નક્ષેત્ર અને નવનિર્મિત ઓડિયોલોજી કોલેજનું ઉદ્ધાટન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ

 સોલા સિવિલ હોસ્પિટલમાં અન્નક્ષેત્ર અને નવનિર્મિત ઓડિયોલોજી કોલેજનું ઉદ્ધાટન કરતા ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ. 








આ પ્રસંગે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા તથા માન. મંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલ, શ્રી નિમિષાબેન સુથાર પણ ઉપસ્થિત રહ્યા.


Comments

Popular posts from this blog

ડૉ. મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં

કેજરીવાલ આજે નિકોલમાં રોડ શો થી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે