ધ કાશ્મીર ફાઈલ ના નિર્માતા સાથે ગૃહમંત્રી અમિત શાહ મુલાકાત કરી





પોતાના જ દેશમાં પોતાનું ઘર છોડવા મજબૂર થયેલા કાશ્મીરી પંડિતોના બલિદાન, અસહ્ય દર્દ અને સંઘર્ષનું સત્ય આ ફિલ્મ દ્વારા સમગ્ર વિશ્વના ધ્યાન પર આવ્યું છે, જે ખૂબ જ પ્રશંસનીય પ્રયાસ છે.

TheKashmirFiles એ સત્યની બોલ્ડ રજૂઆત છે. આવી ઐતિહાસિક ભૂલોનું પુનરાવર્તન ન થાય તે દિશામાં સમાજ અને દેશને જાગૃત કરવાનું કામ કરશે.  આ ફિલ્મ બનાવવા માટે સમગ્ર ટીમને અભિનંદન આપું છું.

Comments

Popular posts from this blog

ડૉ. મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં

કેજરીવાલ આજે નિકોલમાં રોડ શો થી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે