પીરાણા ડમ્પ સાઇટ ને લઈને કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન..


પીરાણા ડમ્પ સાઇટ ને લઈને કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન,વિપક્ષ નેતા અને મોટી સંખ્યામાં લોકોએ કોર્પોરેશન બહાર કર્યા સૂત્રોચ્ચાર ,પીરાણા ડમ્પ સાઇટ માટે કોર્પોરેશન કરી રહ્યું છે કરોડો નો ખર્ચ..






દસ વર્ષ વીતી ચુક્યા છતાં ડમ્પ સાઇટ હટાવવા માં આવી નથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ની મિલી ભગત થી કોર્પોરેશન તીજોરી ને નુકશાન ડમ્પ સાઇટ ઝડપથી હટાવવા માટે કોંગ્રેસ ની માંગ...

Comments

Popular posts from this blog

ડૉ. મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં

કેજરીવાલ આજે નિકોલમાં રોડ શો થી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે